Artwork

Indhold leveret af BusinessModulator. Alt podcastindhold inklusive episoder, grafik og podcastbeskrivelser uploades og leveres direkte af BusinessModulator eller deres podcastplatformspartner. Hvis du mener, at nogen bruger dit ophavsretligt beskyttede værk uden din tilladelse, kan du følge processen beskrevet her https://da.player.fm/legal.
Player FM - Podcast-app
Gå offline med appen Player FM !

મમ્મી એમાં એવું તો શું લખ્યું છે ? - માઇક્રોસ્ટોરી - " માઁ , થોમસ અને એ લેટર " Mummy, what's written in it? - Microstory - "Mother, Thomas and a Letter"

1:46
 
Del
 
Manage episode 387897629 series 3463861
Indhold leveret af BusinessModulator. Alt podcastindhold inklusive episoder, grafik og podcastbeskrivelser uploades og leveres direkte af BusinessModulator eller deres podcastplatformspartner. Hvis du mener, at nogen bruger dit ophavsretligt beskyttede værk uden din tilladelse, kan du følge processen beskrevet her https://da.player.fm/legal.

શબ્દો માં બહુંજ તાકાત હોય છે. તમારા શબ્દો કોઈક ના મન પર ઘેરી અસર કરી શકે છે અને એનું જીવન બદલી શકે છે.

નાનપણ માં એકવાર જયારે થોમસ સ્કૂલે થી ઘરે પહોંચ્યો ત્યારે અને માતા ને કહ્યું કે મારા શિક્ષકે મને આ લેટર આપ્યો છે ને કહ્યું છે કે માતા જ આ વાંચે.

મમ્મી એમાં એવું તો શું લખ્યું છે ?

લેટર વાંચી ને માતાના આંખ માં આંશુ આવી ગયા અને તેને જોરથી એ લેટર પોતાના આ બાળક ને વાંચી ને સઁભળાવા લાગી.

" તમારો છોકરો બહુ જ જીનિયસ છે અને અમારી સ્કૂલ બહુ નાની છે. એને ભણવા માટે અમારી પાસે સારા શિક્ષક પણ નથી એટલે તમે એને ઘરે જ ભણાવો."

માતા ના અવસાન બાદ થોડા વર્ષો પછી થોમસ બહુ મોટો વૈજ્ઞાનિક બન્યો અને પાછળ થી એને બલ્બ જેવી મહાન શોધ કરી.

એક દિવસ એની માતા ના છેલ્લા સામાન માંથી થોમસ ને એ જ લેટર મળે છે જે નાનપણ માં એને શિક્ષક એ આપ્યો હતો અને એમાં લખ્યું હતું કે " તમારો છોકરો બુદ્ધિ થી બહુ કમજોર છે અમે એને ભણાવી શકતા નથી અને અમે એને શાળા માંથી કાઢી રહ્યા છે "

અને પછી થોમસે ઈમોશનલ થઈ ને પોતાની ડાયરી માં લખ્યું કે હું એક કમજોર છોકરો હતો પરંતુ મારી માતા ના એ શબ્દો એ મને સદી નો સૌથી જીનિયસ માણસ બનાવી દીધો.

There is a lot of power in words. Your words can make a deep impact on someone's mind and change their life.

Once in his childhood when Thomas reached home from school and told his mother that my teacher had given me this letter and said that only mother should read it.

Mom, what is written in it?

After reading the letter, tears came to the mother's eyes and she began to read the letter loudly to her child.

"Your boy is a genius, and our school is very small. We don't even have good teachers to teach him so you should teach him at home."

A few years after his mother's death, Thomas became a great scientist and later made great inventions like the light bulb.

One day, in his mother's last belongings, Thomas finds the same letter that his teacher gave him as a child, and it says, "Your boy is so weak in intellect that we cannot teach him, and we are taking him out of school."

And then Thomas got emotional and wrote in his diary that "I was a weak boy, but my mother's words made me the genius of the century."

#mother #words #powerfulwords #motivational #selfcare #belief #love #care #faith #power #mrmodulator

  continue reading

30 episoder

Artwork
iconDel
 
Alle episoder

×
 
Loading …

Velkommen til Player FM!

Player FM is scanning the web for high-quality podcasts for you to enjoy right now. It's the best podcast app and works on Android, iPhone, and the web. Signup to sync subscriptions across devices.

Hurtig referencevejledning

Lyt til dette show, mens du udforsker
Afspil